Tuesday, October 26, 2021

Invitation Card In Gujarati Format

  


॥ જય શ્રી અંબે મોં ॥। ॥ શ્રી ગણેશાય નમઃ ॥ ॥ જય શ્રી જસુબાઈમોં॥। હ



દિ

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે

પ્રાતઃ સ્મરણીય શ્રી અંબેર્મોં ની અસીમ કૃપાથી


(ગામ વોંધ નિવાસી, અ. સૌ. પુરીબેન અને ગોકર ખોડા રાવત ના સુપુત્ર )


ચિ. હિરેબ


ના શુભ લગ્ન


ન ચિ. ભારતી

(ગામ આઘોઈ નિવાસી, અ. સૌ. સખીબેન અને ગંગાબેન તથા શ્રી વીસનજી બેચરા નોરની સુપુત્રી)

સાથે સંવત ૨૦૭૧ ના વૈશાખ સુદ ૪ ને બુધવાર, તા. ૨૨-૦૪-૨૦૧૫ ના શુભદિવસે લગ્ન ગ્રંથીથી જોડાશે,

શરણાઈના સોહાગી સુરો વચ્ચે સાજન -માજનની ઉપસ્થિતિમાં સપ્તપદીના સાત પગલાં ભરી

ગૃહસ્થાશ્રમને ઉંબરે પગરણ માંડશે, આ માંગલિક પ્રસંગે નવદંપતિને આશિષ આપવા આપનું સહપરિવાર સાથેનુ

આગમન અમારા કુટુંબમાં આનંદનો સથવારો પુરો પાડશે.


     


જ આગમબબા અભિલાષા «


સ્વ. ખોડા વસ્તા રાવત ગં. સ્વ. લિરાબેન ખોડા રાવત

શ્રી ગોકર ખોડા રાવત અ.સૌ. પુરીબેન ગોકર રાવત

શ્રી મુકેશ ગોકર રાવત અ.સૌ. છાયા મુકેશ રાવત


શ્રી બાલા ખોડા રાવત સ્વ. રામાબેન બાલા રાવત


શ્રી અરવિંદ બાલા રાવત અ.સૌ. હિરીબેન અરવિંદ રાવત

શ્રી ધીરજ બાલા રાવત અ.સૌ. મીઠીબેન ધીરજ રાવત


કુપિનેશ અરવિંદ રાવત

કુ પ્રિતેશ અરવિંદ રાવત


 

     

   

     

     


જ શુભ લગ્બ સ્થળ *

શ્રી વીસનજી બેચરા નોર

આઘોઈ, તા. ભચાઉ


   


* અમાઢ આંગણુ *

રાવત ગોકર ખોડા

મંદિર વાસ ગામ - વોંધ તા. ભયાઉ



ઝર


 

invitation card in gujarati format


==============================================

 

॥ જય શ્રી અંબે મોં ॥। ॥ જય શ્રી કૃષ્ણ ॥ ॥ જય શ્રી જસુબાઈ મોં॥ 9


ખૂ સોબર અવસરબા સોહામણા પ્રસંગો ખં
સંવત ૨૦૭૧ ના વૈશાખ સુદ૪ ને બુધવારે તા. ૨૨-૪-૨૦૧૫

ક મામૅઢ ક
સોમવાર, તા. ૨૦-૪-૨૦૧૫

ક માંડવા મુહર્ત ક
સોમવાર, તા. ૨૦-૪-૨૦૧૫

  

* ગણૅશ સ્થાપના હ
રવિવાર, તા. ૧૯-૪-૨૦૧૫

  
હ્ઝ્૪ૂસ્ઝ્૪ઝ૪-૯૭
હ હસ્તમેળાપ “
બુધવાર, તા.૨૨-૪-૨૦૧૫
પ્રભાતે શુભ ચોઘડિયે

ત્ઝ્૪ત7 ડ્
ક જાબ પ્રસ્‍થાબ *

બુધવાર, તા. ૨૨-૪-૨૦૧૫
પ્રભાતે શુભ ચોઘડિયે

જુ હડ મામેઢ શૉભાવશે «
ગામ વોંઘના - મુરજી રવજી રાવરીયા
સુનિલ મુરજી રાવરીયા

જ હાંડિયારાસ જ
સંધ્યા ટાણે ઝાલર વાગસે સ્વજનોનું માહોલ ગુંજશે,
યાદોની મહેફીલ જામશે.
હરખની હેલીએ સંગીતની હેલી સાથે રાસ ગરબાનો રંગ જામશે.
સોમવાર, તા. ૨૦-૪-૨૦૧૫ સાંજે ૮.૦૦ થી
મોજ આવે ત્યા સુંધી

  

જ મિઠો ઠહુકો જ
કુમકુમ પત્રિકાને ન જાણતા કાગળનો ટુકડો, રૂબરૂ મળ્યા સરીખા જાણશોજી, કરજોડી વિનવીયે તમને
અમારા કાકાના લગ્નપ્રસંગે ખાસ પધારશોજી .... પ્રાંશુ, કરવી, નેહલ, પ્રથા

ઝર

 

============================================

 

॥ શ્રી અંબાજી માતાયે નમઃ ॥। ॥ શ્રી ગણેશાય નમઃ ॥ ॥ શ્રી જસુબાઈ માતાયે નમઃ ॥।

પ્રભુતામાં પગલા માંડે, માડી તારા બાળ, સઘળું સોપ્યું તુજને, પ્રભુ તું રાખજે સંભાળ ॥
સ્નેહી સ્વજન શ્રી,
લગ્ન એ બે આત્માનું મિલન છે, સ્વર્ગમાં રચાય છે અને પૃથ્વી પર ઉજવાય છે.
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનુ કે પરમ કૃપાળુ શ્રી અંબે માતાજીની અસીમ કૃપાથી
(ગામ વોંઘ ના અ.સૌ. હરબાઈબેન તથા શ્રી સવજીભાઈ કચરાભાઈ વાવીયાના સુપુત્ર)

/જે. /2 7%

(ગામ વાંઢિયાના અ.સૌ. ડાઈબેન તથા શ્રી બેચરભાઈ રણછોડભાઈ દેવડાની સુપુત્રી)
સાથે સંવત ૨૦૭૧ ના વૈશાખ સુદ ૩ ને મંગળવાર તા. ૨૧-૪-૦૨૧૫ ના શુભદિને અગ્નિદેવની સાક્ષીએ,
સાજન માજનની ઉપસ્થિતીમાં પવિત્ર લગ્ન બંધનની ગાંઠે બંધાઈ મંત્રોચ્ચારના મંગલ ધ્વનિ સાથે
ધર્મ, અર્થ, કામ મોક્ષના ચાર ફેરા ફરી સહ જીવનની શરૂઆત કરશે. તો આ શુભ પ્રસંગે નવયુગલને
આપના અંતરના આશીર્વાદ આપવા આપશ્રી સહફુટુંબ પધારી અમારા ફૂટુંબના આનંદનો ઉત્સાહ વઘારશો.

** ₹૪€/%૮ત્જુ# **
શ્રી મનજીભાઈ સામા વાવીયા અ.સૌ. રૂડીબેન મનજી વાવીયા
શ્રી હરિભાઈ કચરા વાવીયા અ.સૌ. સામાબેન હરિ વાવીયા

ય શ્રી અણંદાભાઈ કચરા વાવીયા અ. સો. ભાણીબેન અણંદા વાવીયા હ
શ્રી સવજીભાઈ કચરા વાવીયા અ.સૌ. હરબાઈબેન સવજી વાવીયા હે
“ * શ્રી રામજીભાઈ મનજી વાવીયા અ.સૌ. જેઠીબેન રામજી વાવીયા ક

શ્રી ભાણાભાઈ જુઠા વાવીયા અ.સૌ. લીરાબેન ભાણા વાવીયા
શ્રી હિરજીભાઈ સવજી વાવીયા અ.સૌ. કલ્પનાબેન હિરજી વાવીયા

ગદ 7%/ 2/72 ૪/«/%/ //3₹/2%/ ૦% 5૪૦૪; ત્રદ

 

 




gujarati wedding card format in word
invitation card in gujarati format
gujarati wedding card maker
marriage invitation card format in gujarati pdf free download
gujarati kankotri format pdf
gujarati wedding card in english
kankotri design gujarati price


No comments:

Post a Comment