Gujarati Wedding Card Template
॥શ્રી ગણેશાય નમઃ ॥
સ્નેહી સ્વજન શ્રી
હદયના નિર્મળ આનંદ સહ શ્રી 38 નમો શ્રી નિષ્ક્લકી નારાયણની અસીમ કૃપાથી
સ્વ. ભાઇલા૯ભાઈ શંકરભાઇ પટેલ અને સ્વ, કમળાબેનના સુષુતર
ચિ. ભરતભાઈ તથા અ. સૌ. આનંદીબેન, ગામ લીંગડા (અમદાવાદ સ્થિત)
(હાલ 188) ની વહાલસોયી સુપુત્રી
યિ. વૈભવી “5%
નોં શુભ લગ્ન
ચિ. નલીન (“5%
શ્રીમાન સુરેશભાઈ હરમાનભાઈ પટેલ અને સ્વ. પુષ્યાબેન સુરેશભાઈ પટેલ ગામ ગામડીના સુપુત્ર
સાથે વિક્રમ સંવત ૨૦૬૯ ના માગરર વદ-૬ને ગુરૂવાર તા. ૩ જાન્યુટરી ૨૦૧૩ના રોજ
શ્રધ્ધા અને સમર્પણના માંડલે સપ્તપદીના પગલા મડશે.
નવદંપતિને આપના અંતરના આશીવદિ આપવા સહ સ્વજનોને
હદયપૂરઈક સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.
[ર સ્વાગતાભિલાષી :-
સ્વ. ભાઇલાલભાઈ શંકરભાઈ પટેલ
અને સમસ્ત પરિવાર
gujarati wedding card format in word
gujarati wedding card maker free
invitation card in gujarati format
kankotri design gujarati pdf download
kankotri design gujarati price
gujarati wedding card in english
No comments:
Post a Comment