| શુભ લગ્ન ॥
સ્નેહી શ્રી,..........
જેના જન્મ સમયે “લક્ષ્મી” કહીને પ્રેમથી આવકારી હતી
એ વ્હાલી દીકરી “ગૃહલક્ષ્મી” બનવા પ્રસ્થાન કરી રહી છે
ત્યારે.
એક આંખે સુખનો સંજોગ રોકાય છે - બીજી આંખે વ્હાલનો વિજ્નોગ ભોંકાય છે..
એવી સંજોગ - વિજોગની ક્ષિતિજે અમારા પરિવારની લાડલી - લાડકી દીકરી
ચિ. મમતા
(પુત્રી : શ્રીમતી સરેજુબહેન, તથા નાથાભાઈ પટેલ - પડુસ્મા)
ચિ.નિરવ
(સુપુત્ર : શ્રીમતી કમુબહેન તથા શ્રી અમૃતભાઈ જીવણલાલ પટેલ - વિહાર)
સાથે ગૃહસ્થાશ્રમી ગરવી - ગૌરવવંતી કેડી ઉપર
સપ્તપદીના સાત પગલાં સાથે ચાલીને - સપ્તપદીની સાત પ્રતિજ્ઞા સાથે લઈને
સહિયર - મહિયરની માયા મૂકીને સાસરવાટ ભણી પ્રયાણ કરી રહી છે.
ત્યારે.
હૂંફાળી શુભેચ્કા સહ આપ સૌની હોંશીલી હાજરી
નવદંપતિના નવજીવનની નવયાત્રાને સરળ - સફળ બનાવી દેશે.
તેથી જ.... એ અવસરે અમે આતુરતાપૂર્વક આપ સૌની વાટ જોઈશું.
-સ્તેહાધિન :-
નાથાભાઈ મગનદાસ પટેલ
પ્રવીણભાઈ નાથાભાઈ પટેલ
ચજેન્દ્ર નાથાભાઈ પટેલ
નરેન્દ્ર નાથાભાઈ પટેલ
|
લગ્ન કંકોત્રી ડિઝાઇન |
|
ટહુકો ગુજરાતી લગ્ન કંકોત્રી લખાણ |
|
દીકરી કંકોતરી ટહુકો |
|
કંકોતરી ટહુકો લગ્ન માટે 2020 |
|
કંકોત્રી નો ટહુકો gujarati |
|
ગુજરાતી લગ્ન કંકોત્રી pdf |
|
લગ્ન કંકોત્રી ફોર્મેટ |
અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો...!
Tahuko Gujarati
Tahuko Gujarati
Download
એક મીઠા પ્રસંગનું લાખેણું તેડું લાવી છું,
આમ તો છું સાવ નાનકડી
પણ મોટા મહેલે આવી છું.
કહેવાવ છું કંકોત્રી
પણ આપને તેડવા આવી છું.
Tahuko Gujarati
Tahuko Gujarati
Download
ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય,
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય.
સુરજ તો સાંજે ઢળી જાય,
આપ મારા મામા ના લગ્ન માં પધારશો
તો સોનામાં સુંગધ ભળી જાય.
Tahuko Gujarati
Tahuko Gujarati
Download
લગ્ન એ અઢી અક્ષરની વાત છે,
પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
અમે તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો
એજ અમારા માટે આનંદની વાત છે.
પાંપણની જાજમ પથારી
પ્રતીક્ષા કરીશું આપના આગમનની
પારકી થઈ રહી છે પોતાની,
આખંડી ભીની થઈ સહુની,
'દીદી" જાય છે મુકીને, મમતા મહિયરની...!
Tahuko Gujarati
Tahuko Gujarati
Download
અવસર છે આનંદનો,
પ્રસંગ છે મિલનનો,
પધારજો પ્રેમથી, માણજો ઉમંગથી,
ઊજવવો છે અવસર હ્રદયના રંગ થી...!
Tahuko Gujarati
Tahuko Gujarati
Download
Kankotri Tahuko
એક આંખડી આંસુ ભરાય, બીજી આખંડી હરખાઈ,
હર્ષ આસું ની ક્ષિતિજે અમારી "દીદી" ની છે વિદાય...!
Kankotri Tahuko
Kankotri Tahuko
Download
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
ના...ના કહેવાદો ને જાહેરમાં...
વહેલા વહેલા આવજો લગ્નમાં...!
Kankotri Tahuko
Kankotri Tahuko
Download
કેસર ધોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્રાર,
હું તો ચંદન પુરાવું ચોક, આંગણે વેરવું ફૂલપાન,
વ્હેલેરા પધારજો મારા મામા ના લદનમાં જરૂર ને જરૂર પધારજો....
ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ,
નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગ્નમાં આવાનું
ભૂલી જાસો તો માફ નહિ કરીએ...!
Kankotri Tahuko
Kankotri Tahuko
Download
સોનાનો સૂરજ ઉગ્યો રૂડો અવસર આયો અમ ધેર,
રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઈ વાગશે,
વાગેજ ને મારા દીદી ના રૂડા લગન્યા લેવાય છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ...
ગાના હોગા, બજાના હોગા,
મૌસમ બડા મસ્તાના હોગા
આંગન બડા સુહાના હોગા
હો રહી હી હમારે ફઈ કી સાદી
તો આપકો આના હોગા....
Kankotri Tahuko
Kankotri Tahuko
Download
ઉડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાંચમાં પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા સબંધી મળે તો કેહજે કે
અમારા કાકા તથા મામા ના લગ્નમાં જલુલ જલુલ આવશો... હો...
અમે રાહ જોશું...
આમતો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ,
જો...જો...હો... લગ્નમાં આવવાનું ભૂલાય નહિ..
મામા લાવશે મામી, રાજી થાશે નાના નાની,
મામી છે અમારી ન્યારી..ન્યારી...લાગશે સૌ ને પ્યારી... પ્યારી...
નયન મળ્યા... હ્રદય મળ્યા...હસ્ત મેળાપના ચોધડિયા મળ્યા...
સૌથી વિશેષ આપના શુભ આશીર્વાદ મળશે....
હરખના તેડા ને હૈયા ની પ્રીત,
મારા "દાદી", "માસી", "ફઈ"
ના લદનમાં જરૂર આવજો...
સમયની ધડી છે ન્યારી, કુદરતની ક્રુપા છે પ્યારી,
અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈ ના લદનમાં આવવાની તૈયારી...
સ્નેહના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે,
ત્રણેય લોક માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગના માં જરૂર પધારસો...
વાગશે ઢોલ ને શરણાઈ ના સૂર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રડીયામણી રાતે,
સંગીત ના તળે રમસુ રાસે આવો પધારો અમારા આંગણે,
તમારાથી જ અમારી શોભા થાશે...
મીઠા મધુર એવા લગ્નના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવજો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો...
મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની
જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું......
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપની રાહમાં અત્યારે
હ્રદય અધીરા બની રહ્યા છે આપની વાટ પર
લગ્ન નો શુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર...
ચંદ સિતારા ની રોનક પણ અમને આછી લાગશે,
તમારા થી જ તો અમારા પ્રસંગ ની સોભા વધશે,
ખુબ ભાવથી લખી છે તમને આજ કંકોત્રી
વાહલા ને વિનંતી છે, તમે આવો તો ખૂશીઓની રમઝટ જામશે....
શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઈ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેષ કરીને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માની એ પ્રસંગ અનેરો સૌ સાથે મળીને...
લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા, આપણી લાગણી વહેશે ઝરણું બની, તો તાણશું એમાં અમે તરણું બની...
તમને ખબલ છે માલા મામા વલરાજા થાશે, ધોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે,
હો !.... હો... કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલ ને જલુલ આવજો હો...
ગામની ડેલીએ ડાયરો જામશે, હરખધેલી માતા ગોળ ખવડાવશે, ભાભુ ગીતડાં ગવડાવશે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, નટખટ ફૌઈબા ભત્રીજા ને ધોડલે ચડાવશે, ત્યારે ધીમા પગલે ધુંધટ માં લપેટાઇ ને નમણી વહુ પરિવાર માં આવશે....
gujarati wedding card format in word
invitation card in gujarati format
gujarati wedding card maker
kankotri design gujarati format
marriage invitation card format in gujarati pdf free download
gujarati kankotri format pdf
ashubh card gujarati format
gujarati wedding card in english
ગુજરાતી લગ્ન કંકોત્રી pdf
લગ્ન કંકોત્રી ફોર્મેટ
કંકોત્રી ફોર્મેટ
દીકરી કંકોતરી ટહુકો
ટહુકો ગુજરાતી લગ્ન કંકોત્રી લખાણ
કંકોતરી ટહુકો લગ્ન માટે 2020
લગ્ન કંકોત્રી નો ટહુકો
કંકોત્રી નો ટહુકો english
ગુજરાતી કંકોત્રી ટહુકો
કંકોત્રી નું લખાણ
ગુજરાતી લગ્ન કંકોત્રી pdf download
લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2022 new
કંકોત્રી મીઠો ટહુકો
કંકોતરી ટહુકો લગ્ન માટે 2022
કંકોત્રી નો ફરમો
કંકોત્રી
લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી
લગ્ન કંકોત્રી
લગ્ન કંકોત્રી ફરમો
કંકોત્રી નો ટહુકો 2022
લગ્ન કંકોત્રી ગુજરાતી
લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2022
દીકરીના લગ્નની કંકોત્રી tahuko
કંકોત્રી ડિઝાઇન
gujarati દીકરી કંકોતરી ટહુકો
કંકોત્રી ના ટહુકા
ગુજરાતી લગ્ન કંકોત્રી ટહુકો
દીકરીના લગ્નની કંકોત્રી
ગુજરાતી કંકોત્રી
કંકોત્રી લખાણ
કંકોત્રી નો ટહુકો hindi
લગ્નની કંકોત્રી માટે ટહુકો
કંકોત્રી નો ટહુકો gujarati
ગુજરાતી કંકોત્રી લખાણ
ગુજરાતી લગ્ન કંકોત્રી લખાણ
લગ્ન કંકોત્રી ડિઝાઇન
કંકોત્રી નો ટહુકો
કંકોત્રી ફોટો
લગ્ન કંકોત્રી ના ટહુકા
કંકોત્રી માટે ટહુકો
ટહુકો લગ્ન કંકોત્રી લખાણ
દીકરી ના લગ્ન ની કંકોત્રી
કંકોત્રી ની ડિઝાઇન
લગ્ન કંકોત્રી લખાણ
ગુજરાતી લગ્ન કંકોત્રી
gujarati kankotri format pdf download
gujarati lagna kankotri pdf
gujarati kankotri word format download
kankotri design gujarati word format
lagna kankotri gujarati pdf
gujarati kankotri format
gujarati kankotri format in word
kankotri design gujarati
lagna kankotri format gujarati
kankotri design gujarati pdf
kankotri design gujarati word format download
gujarati lagna kankotri format
kankotri format in gujarati
kankotri gujarati format
gujarati kankotri pdf download
gujarati lagna kankotri word format
kankotri design in gujarati
kankotri design gujarati pdf download
gujarati kankotri format word
kankotri format
gujarati kankotri tahuko
marriage kankotri design
marriage kankotri format in gujarati
gujarati lagna kankotri
kankotri format gujarati
tahuko for kankotri in gujarati for sister
tahuko kankotri gujarati
gujarati kankotri format pdf
gujarati marriage kankotri format
simple kankotri design
gujarati kankotri tahuko for mama
gujarati kankotri word format
gujarati kankotri tahuko for kaka
kankotri gujarati
gujarati kankotri
tahuko for kankotri
tahuko for kankotri in gujarati
gujarati kankotri pdf
kankotri tahuko
wedding kankotri design
lagna kankotri gujarati
tahuko kankotri
lagna kankotri design
kankotri tahuko in gujarati
tahuko gujarati kankotri
tahuko for kankotri in gujarati for boy
kankotri design pdf
kankotri design gujarati format
kankotri tahuko gujarati
tahuko in kankotri
dikri gujarati tahuko for lagna kankotri
english kankotri format
gujarati kankotri for daughter
lagna kankotri tahuko
marriage kankotri in gujarati
gujarati tahuko for marriage kankotri latest
lagan kankotri demo gujarati
kankotri tahuko in gujarati new
lagna kankotri
kankotri lakhan in gujarati
gujarati kankotri template
marriage kankotri design pdf
gujrati kankotri
gujarati tahuko for kankotri
tahuko gujarati kankotri new
kankotri lekhan in gujarati
latest kankotri design gujarati
kankotri lekhan
kankotri gujarati tahuko
kankotri design gujarati psd free download
kankotri pdf
tahuka gujarati kankotri tahuko for boy
tahuko for kankotri in english
kankotri design
kankotri